અમે કોણ છીએ?

TechnicalSir.shop એ ભારતનું વિશ્વસનીય ઈ-લર્નિંગ પ્લેટફોર્મ છે, જ્યાં વિદ્યાર્થીઓ સરળ ભાષામાં ઉત્તમ વિડિઓ કોર્સ મેળવી શકે છે અને ઇન્સ્ટ્રક્ટરો પોતાનું જ્ઞાન વેચી શકે છે.

અમારી સેવા દરેક માટે છે – વધુ શીખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે, અને પોતાનું કૌશલ્ય શેર કરનારા શિક્ષકો માટે.

Students

વિદ્યાર્થીઓ માટે

ઘરે બેઠા શીખો સરળ ભાષામાં. Skill-based, budget-friendly, lifetime access સાથે કોર્સ મેળવો.

Instructors

ઇન્સ્ટ્રક્ટરો માટે

તમારું જ્ઞાન દેશભરમાં વહેંચો. તમારું course upload કરો અને કમાણી શરૂ કરો આજે જ.

"જ્ઞાન દરેકનો અધિકાર છે – અને અમારું ધ્યેય છે એને દરેક સુધી પહોંચાડવું."

સ્થાપક: નવઘણભાઈ ધામેચા

વિદ્યાર્થીઓ શું કહે છે?

💬 "TechnicalSir.shop પર શીખવાનું ઘણું સરળ છે. કોર્સની ભાષા સરળ છે અને doubt support પણ મળી ગયો."

– કાવ્યા પટેલ, રાજકોટ

💬 "મારું પોતાનું Excel Course અહીં વેચવા દીધું છે અને હવે હું રોજે regular કમાણી કરું છું!"

– નરેશ પંડ્યા, સુરત

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

📌 હું કોર્સ ખરીદીશ પછી ક્યારે સુધી access મળશે?

તમને Lifetime access મળે છે. તમે કોઈપણ સમયે log in કરીને શીખી શકો છો.

📌 પેમેન્ટ કેવી રીતે કરી શકાય?

તમે Google Pay, PhonePe, UPI, Net Banking, અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

📌 હું મારા વિડિઓ કોર્સ કેવી રીતે upload કરું?

Instructor account બનાવીને તમે course upload કરી શકો છો. અમારી ટીમ પણ માર્ગદર્શન આપે છે.

📌 Support કેવી રીતે મળશે?

WhatsApp અને Email દ્વારા અમારી support team તમારા પ્રશ્નોનો જવાબ આપે છે.