About Course
આ કોર્સ તમારા માટે છે જો તમે ઘરે બેઠા મોબાઇલ રિપેરિંગ શીખવા માંગો છો.
અમે અહીં શીખવડાવશું કે કેવી રીતે Zero knowledge સાથે પણ તમે એક સ્કિલ્ડ મોબાઇલ ટેક્નિશિયન બની શકો.
🔧 તમે શીખશો:
મોબાઇલના મુખ્ય પાર્ટ્સ અને તેનું કામ
બેસિક થી એડવાન્સ ટૂલ્સનો ઉપયોગ
સોફ્ટવેર અને હાર્ડવેર ફોલ્ટ ઓળખવી
ડિસ્પ્લે, બેટરી, ચાર્જિંગ પોર્ટ, માઇક, સ્પીકર વગેરેની રિપેરિંગ
BIOS flashing અને software install
LIVE repair case studies
Course Content
🎯 તમારું આ કોર્સ શા માટે પસંદ કરશો?
-
1
03:30
તમે શીખશો
Student Ratings & Reviews
No Review Yet